Tuesday 17 May 2016

રોજગાર ભરતી મેળો અમદાવાદ ITI

રોજગાર  ભરતી  મેળો”
તથા
“એપ્રેન્ટીસ ભરતી મેળો”
ઔદ્યોગીક તાલીમ સંસ્થા મણીનગર(વસ્ત્રાલ), અમદાવાદ.
આઇ.ટી.આઇ.મણીનગર(વસ્ત્રાલ),નવી આર.ટી.ઓ ઓફીસની પાસે, વસ્ત્રાલ- રબારી કોલોની રોડ,  અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળા તથા એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન તા. ૧૮/૦૫/૨૦૧૬ બુધવારના રોજ સવારે ૯.૩૦ કલાકે કરવામાં આવેલ છે. રસ ધરાવતાં ઉમેદવારોએ ઓળખપત્ર, એડ્રેસપ્રુફ તથા શૈક્ષણીક લાયકાતના પ્રમાણપત્રો અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સહિત લેખિત ટેસ્ટ માટે ઉપસ્થિત રહેવું..  ઓટોમોબાઇલ ક્ષેત્રની ખ્યાતનામ “ફોર્ડ કંપની”- સાણંદ
ટર્નર,ફીટર,મશીનીષ્ટ,ઈલેક્ટ્રોનિક્સ,ડીઝલ મીકે.,  મોટર મીકેનીક(વ્હીકલ),ઇલેક્ટ્રીશ્યન વ્યવસાયનાં  ૨૦૧૫ માં પાસ થયેલ ITI ઉમેદવારો માટે જ .
  કુલ જગ્યા:૬૦૦
વય મર્યાદા: ૧૮ થી ૨૧ વર્ષ
લઘુત્તમ ઉં./વજન–૧૫૫ સે.મી., ૪૫ kg
પ્રથમ વર્ષે સ્ટાઇપેન્ડ- રૂ,,૯૦૦/-

ખ્યાતનામ “કોલગેટ- પામોલીવ કંપની”- સાણંદ
ફીટર, ઇલેક્ટ્રીશીયન, વાયરમેન, ઇન્સ્ટ્રુમેન્ટમીકેનીક, કોપા ટ્રેડના ITI પાસ ફ્રેશ / ૧-૨ વર્ષના અનુભવી
  કુલ જગ્યા: ૫૦
વય મર્યાદા : ૧૮ થી ૨૫ વર્ષ
કુલ પગાર- ૧૪૯૪૫/- (સીટીસી)

સુવિધા :   પસંદગી પામનાર ઉમેદવારો ને કંપની તરફ થી તદ્ન રાહતદરે ટ્રાન્સપોર્ટેશન, કેન્ટીન માં ચા,નાસ્તો ,લંચ અને ડીનર